બતાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બતાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    દેખાડવું.

મૂળ

સર૰ हिं. बताना; प्रा. वत्त ( सं. व्यक्त)=ખુલ્લું ઉપરથી