બથ્થાબથ્થી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બથ્થાબથ્થી

સ્ત્રીલિંગ

  • 1

    બાથમાં પકડી પકડીને લડવું તે; બાથંબાથા.

મૂળ

'બાથ' ઉપરથી