ગુજરાતી

માં બદકની 2 મુખ્ય વ્યાખ્યા છે: બદક1બંદૂક2

બદક1

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી (પાણી માટે) માટીની બતક.

મૂળ

જુઓ બતક

ગુજરાતી

માં બદકની 2 મુખ્ય વ્યાખ્યા છે: બદક1બંદૂક2

બંદૂક2

સ્ત્રીલિંગ

  • 1

    દારૂથી ગોળી મારવાનું એક શસ્ત્ર.

મૂળ

अ.