બુદ્ધિપ્રામાણ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુદ્ધિપ્રામાણ્ય

નપુંસક લિંગ

  • 1

    બુદ્ધિને જ પ્રમાણ માનવી તે; બુદ્ધિગ્રાહ્ય તેટલું જ સત્ય એમ માનવું તે.