બદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બદર

નપુંસક લિંગ

 • 1

  બોર.

મૂળ

सं.

બંદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંદર

પુંલિંગ

 • 1

  વાંદરો.

બંદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંદર

નપુંસક લિંગ

 • 1

  દરિયા કે નદીને કિનારે આવેલું વહાણોની આવજા થઈ શકે તેવું સ્થાન.

 • 2

  તેવા સ્થાનવાળું ગામ.

મૂળ

फा.; दे. बंदिर