બંદલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંદલો

પુંલિંગ

 • 1

  બનડો; નવશાહ; વરરાજા.

 • 2

  વિવાહમાં ગાવાનું ગીત.

બદલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બદલો

પુંલિંગ

 • 1

  સાટું; અવેજ.

 • 2

  ફેરફાર.

 • 3

  વેર; પ્રતિકાર.

બુંદેલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુંદેલો

પુંલિંગ

 • 1

  બુંદેલ; નામની રજપૂત જાતિનો માણસ.