ગુજરાતી

માં બદીની 6 મુખ્ય વ્યાખ્યા છે: બદી1બુંદી2બંદી3બંદી4બંદી5બંદી6

બદી1

સ્ત્રીલિંગ

 • 1

  ગબી.

 • 2

  દુરાચરણ; અનીતિ.

 • 3

  કુટેવ.

 • 4

  નિંદા.

ગુજરાતી

માં બદીની 6 મુખ્ય વ્યાખ્યા છે: બદી1બુંદી2બંદી3બંદી4બંદી5બંદી6

બુંદી2

સ્ત્રીલિંગ

 • 1

  કળી; મોતીચૂર.

મૂળ

સર૰ म.

ગુજરાતી

માં બદીની 6 મુખ્ય વ્યાખ્યા છે: બદી1બુંદી2બંદી3બંદી4બંદી5બંદી6

બંદી3

પુંલિંગ

 • 1

  કેદી.

સ્ત્રીલિંગ

 • 1

  બંધી; મના.

મૂળ

सं.

ગુજરાતી

માં બદીની 6 મુખ્ય વ્યાખ્યા છે: બદી1બુંદી2બંદી3બંદી4બંદી5બંદી6

બંદી4

સ્ત્રીલિંગ

 • 1

  બાંદી; ગુલામડી; બળાત્કારે પકડી આણેલી સ્ત્રી.

 • 2

  બંદિ; બંધી; મના.

મૂળ

सं.

ગુજરાતી

માં બદીની 6 મુખ્ય વ્યાખ્યા છે: બદી1બુંદી2બંદી3બંદી4બંદી5બંદી6

બંદી5

સ્ત્રીલિંગ

 • 1

  કેદી.

મૂળ

सं., फा.

ગુજરાતી

માં બદીની 6 મુખ્ય વ્યાખ્યા છે: બદી1બુંદી2બંદી3બંદી4બંદી5બંદી6

બંદી6

પુંલિંગ

 • 1

  વખાણ કરનાર; ચારણ.

મૂળ

सं.