બંધન ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંધન

નપુંસક લિંગ

  • 1

    અટકાવ; પ્રતિબંધ.

  • 2

    કેદ.

  • 3

    બાંધનારી વસ્તુ; તેની પકડ-ગાંઠ.

મૂળ

सं.