બુધવારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુધવારું

વિશેષણ

  • 1

    બુધવારે આવતું કે શરૂ થતું.

બુધવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુધવાર

પુંલિંગ

  • 1

    અઠવાડિયાનો ચોથો દિવસ.