બંધારણસભા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંધારણસભા

સ્ત્રીલિંગ

  • 1

    દેશનું બંધારણ ઘડવા માટેની ખાસ પ્રજાકીય સભા; 'કૉન્સ્ટિટ્યુઅન્ટ ઍસેમ્બલી'.