બંધાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંધાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'બાંધવું'નું પ્રેરક.

  • 2

    સાથે લઈ જવા કાંઈક આપવું. ઉદા૰ રસ્તા માટે નાસ્તો બંધાવ્યો છે.

  • 3

    લાક્ષણિક કદર કરી બક્ષિસ આપવી ઉદા૰ તેમણે તને શું બંધાવ્યું?.