બંધિયાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંધિયાર

વિશેષણ

  • 1

    હવા અજવાળા વગરનું (સ્થાન).

  • 2

    વહેતું નહિ તેવું (પાણી).

મૂળ

બાંધવું પરથી