બનવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બનવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  થવું; રચાવું; સધાવું.

 • 2

  બનાવ-મેળ હોવો.

 • 3

  રૂપ લેવું; વેશ ધારણ કરવો.

 • 4

  લાક્ષણિક ફજેતી થવી; ચાટ પડવું.

 • 5

  ઠાઠ કરવો.

 • 6

  રંગમાં આવવું (નશાના).

મૂળ

सं. संपन्न (?); हिं. बनना, म. बनणें