બનાવટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બનાવટ

સ્ત્રીલિંગ

  • 1

    બનાવવાની રીત; ઘડતર; રચના.

  • 2

    તરકટ.

  • 3

    ફજેતી; મશ્કરી.

મૂળ

'બનાવવું' ઉપરથી