બનાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બનાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    રચવું; કરવું.

  • 2

    મશ્કરી કરવી; ચાટ પાડવું.

મૂળ

'બનવું'નું પ્રેરક