બપડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બપડું

વિશેષણ

  • 1

    બે પડવાળું.

નપુંસક લિંગ

  • 1

    લાકડાનું ગોળ રમકડું.

મૂળ

બે+પડ