બેપરવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેપરવા

વિશેષણ

  • 1

    પરવા વિનાનું; કોઈની કે કશી પરવા ન રાખે તેવું; નિઃસ્પૃહ; નીડર.

મૂળ

फा.