બેપોતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેપોતું

વિશેષણ

  • 1

    બે પના જોડીનું સીવેલું (વસ્ત્ર).

મૂળ

બે+પોત