બફરરાજય ની ગુજરાતીમાં વ્યાખ્યા

બફરરાજય

નપુંસક લિંગ

  • 1

    બે મોટાં રાજ્યો વચ્ચે (તેમનો ઝઘડો ઝીલી લે કે રોકે એવું) આવેલું નાનું રાજ્ય; 'બફર-સ્ટેટ'.