બેફાગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેફાગ

વિશેષણ

  • 1

    ખુલ્લું; અમર્યાદ.

મૂળ

'ફાટવું' ઉપરથી

બેફાગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેફાગ

અવ્યય

  • 1

    ઉઘાડે છોગે.

  • 2

    પુરપાટ. ઉદા૰ 'ઘોડો બેફાટ મારી મૂકયો'.