ગુજરાતી

માં બેબોલની 2 મુખ્ય વ્યાખ્યા છે: બેબોલ1બેબોલું2

બેબોલ1

પુંલિંગ બહુવયન​

  • 1

    થોડુંક બોલવું કે કહેવું-નિવેદન કરવું તે.

મૂળ

બે+બોલ

ગુજરાતી

માં બેબોલની 2 મુખ્ય વ્યાખ્યા છે: બેબોલ1બેબોલું2

બેબોલું2

વિશેષણ

  • 1

    જૂઠું; બોલીને ફરી જાય એવું; બેવચની.

મૂળ

બે+બોલવાળું