બમણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બમણું

વિશેષણ

  • 1

    બેગણું; બેવડું.

મૂળ

प्रा. बिउणअं; सं. द्विगुणकं