બેમિસાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેમિસાલ

વિશેષણ

  • 1

    અનુપમ; અતુલ્ય; લાજવાબ.

મૂળ

अ., फा.