બ્યુગલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્યુગલ

નપુંસક લિંગ

  • 1

    એક વિલાયતી રણવાદ્ય (બ્યુગલ ફૂંકવું, બ્યુગલ મારવું, બ્યુગલ વગાડવું).

મૂળ

इं.