બ્યાશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્યાશી

વિશેષણ

  • 1

    એંશી વત્તા બે.

પુંલિંગ

  • 1

    બ્યાસીનો આંકડો કે સંખ્યા; '૮૨ '.

મૂળ

प्रा. बासी ( सं. द्वयशीति)