બ્રેઇનવૉશિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રેઇનવૉશિંગ

નપુંસક લિંગ

  • 1

    કોઈ પણ પ્રકારે કોઈ વ્યક્તિની માન્યતાઓ કે વિચારો બદલવાની પ્રક્રિયા.

મૂળ

इं.