બરછો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બરછો

પુંલિંગ

  • 1

    ભાલો.

  • 2

    ઊભો સીધો સાંઠો.

  • 3

    તેવી કોઈ પણ વસ્તુ.