બરડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બરડ

વિશેષણ

 • 1

  ઝટ ભાંગી જાય તેવું.

 • 2

  (ચ.) પાણીની તાણવાળું (વરસ).

મૂળ

सं. भिदुर, प्रा. भिउर

બેરડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેરડું

વિશેષણ

 • 1

  હઠીલું.

 • 2

  ખંધું.

મૂળ

સર૰ म. बेरड; फा. वड्डर

બ્રેડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રેડ

સ્ત્રીલિંગ

 • 1

  ડબલરોટી; પાંઉ.

મૂળ

इं.