બરડકબોલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બરડકબોલું

વિશેષણ

  • 1

    રોકડું પરખાવી દે તેવું; સાફ કહી દે એવું.

મૂળ

જુઓ બટકબોલું