બ્રહ્મમાત્રવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રહ્મમાત્રવાદ

પુંલિંગ

  • 1

    માત્ર બ્રહ્મ છે ને બીજું કાંઈ નહીં-એવો અદ્વૈતવાદ; બ્રહ્મવાદ.