બ્રહ્મવાદિની ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રહ્મવાદિની

સ્ત્રીલિંગ

  • 1

    ગાયત્રી.

  • 2

    અવિવાહિત રહી વેદાભ્યાસ કરનારી સ્ત્રી.