બ્રહ્મસંબંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્રહ્મસંબંધ

પુંલિંગ

  • 1

    બ્રહ્મની સાથે સંબંધ.

  • 2

    પુષ્ટિમાર્ગીઓનો એક વિધિ.