બેરાગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેરાગી

વિશેષણ

  • 1

    બેરંગી; બે રાગવાળું; અનિશ્ચિત મનનું.

મૂળ

બે+રાગ

બેરાગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેરાગી

પુંલિંગ

  • 1

    વેરાગી; બાવો.