બરાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

બરાત

સ્ત્રીલિંગ

  • 1

    વરની જાન.

  • 2

    વરઘોડો.

મૂળ

हिं. ( सं. वर +यात्रा)