ગુજરાતી

માં બરીની 5 મુખ્ય વ્યાખ્યા છે: બૂરી1બેરી2બૈરી3બરી4બરી5

બૂરી1

સ્ત્રીલિંગ

 • 1

  બાવટાને છડવાથી નીકળતો છોડાંનો ભૂકો (ચ.).

મૂળ

સર૰ બૂરું

ગુજરાતી

માં બરીની 5 મુખ્ય વ્યાખ્યા છે: બૂરી1બેરી2બૈરી3બરી4બરી5

બેરી2

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી ઘોડાની એક જાત.

ગુજરાતી

માં બરીની 5 મુખ્ય વ્યાખ્યા છે: બૂરી1બેરી2બૈરી3બરી4બરી5

બૈરી3

સ્ત્રીલિંગ

 • 1

  સ્ત્રી.

 • 2

  પત્ની; વહુ.

મૂળ

दे. बाइया ( सं. भार्या ?)

ગુજરાતી

માં બરીની 5 મુખ્ય વ્યાખ્યા છે: બૂરી1બેરી2બૈરી3બરી4બરી5

બરી4

વિશેષણ

 • 1

  મુક્ત; આઝાદ.

 • 2

  નિર્દોષ.

મૂળ

अ.

ગુજરાતી

માં બરીની 5 મુખ્ય વ્યાખ્યા છે: બૂરી1બેરી2બૈરી3બરી4બરી5

બરી5

સ્ત્રીલિંગ

 • 1

  અંગરખાનો એક ભાગ.

 • 2

  [?] ખરેટું.

મૂળ

फा. बर =છાતી પરથી