બરોબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બરોબર

વિશેષણ & અવ્યય

  • 1

    સમાન; સરખું.

  • 2

    ખરું; વાજબી.

  • 3

    જોઈએ તેવું; ભૂલચૂક વિનાનું.

મૂળ

फा. बराबर