ગુજરાતી

માં બલની 8 મુખ્ય વ્યાખ્યા છે: બલ1બૂલું2બૅલે3બેલું4બ્લૂ5બેલ6બેલ7બેલ8

બલ1

નપુંસક લિંગ

 • 1

  જોર; શક્તિ.

 • 2

  લશ્કર.

મૂળ

सं.

ગુજરાતી

માં બલની 8 મુખ્ય વ્યાખ્યા છે: બલ1બૂલું2બૅલે3બેલું4બ્લૂ5બેલ6બેલ7બેલ8

બૂલું2

નપુંસક લિંગ

 • 1

  ગુદા; બૂહલું.

 • 2

  કૂલો; ધગડો (અશિષ્ટ પ્રયોગ).

ગુજરાતી

માં બલની 8 મુખ્ય વ્યાખ્યા છે: બલ1બૂલું2બૅલે3બેલું4બ્લૂ5બેલ6બેલ7બેલ8

બૅલે3

નપુંસક લિંગ

 • 1

  નૃત્યનાટિકા.

 • 2

  નૃત્યનાટિકા ભજવનાર વૃંદ.

મૂળ

इं.

ગુજરાતી

માં બલની 8 મુખ્ય વ્યાખ્યા છે: બલ1બૂલું2બૅલે3બેલું4બ્લૂ5બેલ6બેલ7બેલ8

બેલું4

નપુંસક લિંગ

 • 1

  પૂણીનું જોડકું.

 • 2

  જોડકું.

 • 3

  ધોળો રેતાળ પથ્થર.

મૂળ

બે ઉપરથી?

ગુજરાતી

માં બલની 8 મુખ્ય વ્યાખ્યા છે: બલ1બૂલું2બૅલે3બેલું4બ્લૂ5બેલ6બેલ7બેલ8

બ્લૂ5

વિશેષણ

 • 1

  વાદળી (રંગ).

મૂળ

इं.

ગુજરાતી

માં બલની 8 મુખ્ય વ્યાખ્યા છે: બલ1બૂલું2બૅલે3બેલું4બ્લૂ5બેલ6બેલ7બેલ8

બેલ6

પુંલિંગ

 • 1

  ઘંટ કે ઘંટડી.

સ્ત્રીલિંગ

 • 1

  ક્રિકેટના સ્ટંપ પરની ચકલી.

મૂળ

इं.

ગુજરાતી

માં બલની 8 મુખ્ય વ્યાખ્યા છે: બલ1બૂલું2બૅલે3બેલું4બ્લૂ5બેલ6બેલ7બેલ8

બેલ7

સ્ત્રીલિંગ

 • 1

  બે જણની જોડી કે તેમાંનો એક-જોડીદાર; સાથી.

મૂળ

'બે' ઉપરથી?

ગુજરાતી

માં બલની 8 મુખ્ય વ્યાખ્યા છે: બલ1બૂલું2બૅલે3બેલું4બ્લૂ5બેલ6બેલ7બેલ8

બેલ8

પુંલિંગ

 • 1

  બળદ.

મૂળ

दे. बइल्ल