બલા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બલા

સ્ત્રીલિંગ

  • 1

    પીડા કરતું વળગણ-ભૂત.

  • 2

    લાક્ષણિક તેવું માણસ.

  • 3

    દુઃખ; મુસીબત.

મૂળ

अ.