બુલાખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુલાખ

સ્ત્રીલિંગ

 • 1

  બે નસકોરાં વચ્ચેનો પડદો.

 • 2

  તેનો વેહ.

 • 3

  તેમાં ઘાલેલી વાળી.

મૂળ

तु. बिलाक

બેલાખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેલાખું

નપુંસક લિંગ

 • 1

  બે પાંખિયાંવાળું લાકડું (મોભ કે એવું ઊંચું કરવા-ટેકવવાનું).

મૂળ

સર૰ म. बेला