બ્લૉક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બ્લૉક

પુંલિંગ

  • 1

    ચિત્ર કે છબી છાપવાનું તૈયાર કરેલું બીબું.

  • 2

    ચાલ જેવા એક મોટા મકાનમાં, એક કુટુંબ સ્વતંત્ર રહી શકે એવી અલગ બધી સવડવાળો તેનો ભાગ; મોટા મકાનનો સ્વતંત્ર ઘર થાય એવો નાનો ભાગ.

  • 3

    જૂથ; ટોળી (રાજકીય).

મૂળ

इं.