બળદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બળદ

પુંલિંગ

  • 1

    એક ચોપગું.

  • 2

    લાક્ષણિક મૂર્ખ; ગમાર.

મૂળ

दे. बलद; સર૰ म. बळद,-त, बलद