બળબળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બળબળ

સ્ત્રીલિંગ

 • 1

  ચિંતા.

 • 2

  દાઝ.

 • 3

  ઈર્ષા.

મૂળ

'બળવું' ઉપરથી

બેળેબેળે ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેળેબેળે

અવ્યય

 • 1

  મહા મુશ્કેલીએ; પરાણે.