બેવચની ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેવચની

વિશેષણ

  • 1

    બોલીને ફરી જનાર.

મૂળ

બે+વચન