બેવડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેવડો

પુંલિંગ

  • 1

    ઊતરતી કોટિનો દેશી દારૂ.

  • 2

    ઊતરતી કોટિનો દેશી દારૂ પીનાર.