બવાડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બવાડું

નપુંસક લિંગ

  • 1

    નવી ખેડાયેલી જમીનનું બીજું વરસ.

મૂળ

'બે' ઉપરથી