ગુજરાતી

માં બસની 2 મુખ્ય વ્યાખ્યા છે: બસ1બસ2

બસેં1

પુંલિંગ

 • 1

  '૨૦૦'.

મૂળ

બે+સો

ગુજરાતી

માં બસની 2 મુખ્ય વ્યાખ્યા છે: બસ1બસ2

બસ2

અવ્યય

 • 1

  થયું; પૂરતું.

 • 2

  ભાર-નિશ્ચય જણાવતો શબ્દ.

ગુજરાતી

માં બસની 2 મુખ્ય વ્યાખ્યા છે: બસ1બસ2

બસ

સ્ત્રીલિંગ

 • 1

  એક વાહન-મોટરનો ખટારો.

મૂળ

इं.