બસ્તો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બસ્તો

પુંલિંગ

  • 1

    ગાંસડી.

  • 2

    ગૂણ; કોથળો.

  • 3

    દફતર કે કાગળો ઇ૰ બાંધવાનું કપડું.

મૂળ

फा.