બેસમજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેસમજ

વિશેષણ

  • 1

    સમજ વગરનું.

મૂળ

બે ( फा.)+સમજ