બેસરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેસરણ

નપુંસક લિંગ

  • 1

    કડિયાસુતારોને ભેગા થવાનું ઠેકાણું.

  • 2

    ખર્ચ; કિંમત બેસવી તે.

મૂળ

'બેસવું' ઉપરથી