બેહદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેહદ

વિશેષણ

  • 1

    હદ વગરનું.

મૂળ

फा.

બેહૂદું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેહૂદું

વિશેષણ

  • 1

    બેવકૂફીભરેલું; નકામું; અઘટિત.

મૂળ

फा.